ભચાઉ અને ગાંધીધામમાં જુગાર ખેલતા 12 ખેલી ઝડપાયા

copy image

copy image

ભચાઉના સીતારામપુરા તથા ગાંધીધામના સુંદરપુરીમાં પોલીસે દોરડો પાડી જુગાર ખેલતા 12 ખેલીઓને પકડી પાડી રોકડા રૂા. 23,600 હસ્તગત કરાયા હતા. ભચાઉના સીતારામપુરા એક દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યાએ પોલીસે દોરડો પડ્યો હતો. અહીં જાહેરમાં પત્તા ટીંચતા શખ્સોની અટક કરી પોલીસે રોકડ રૂા. 12,500 હસ્તગત કર્યા હતા. આમ ગાંધીધામના સુંદરપુરીમાં ખેતરપાળ મંદિરની બાજુમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન જાહેરમાં પત્તા ટીંચતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શખ્સો પાસેથી રોકડ રૂા. 11,100 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 30,100નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.