ભીમાસર નજીક રેલ્વે પાટા પર ટ્રેનના અડફેટે આવતા અજાણ્યા યુવાનનું મોત

copy image

copy image

અંજારના ભીમાસર નજીક રેલ્વે પાટા ઉપર એક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગત તા.11/5ના મોડી રાત્રે પાટા બાજુ અજાણ્યો યુવાન ગયો હતો જે કોઈ કારણોસર ટ્રેન સાથે અથડાતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેનું મોત થયું હતું. આ યુવાન કોણ છે તે સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી.