અંજારના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
અંજારના ક્રિષ્નાનગરમાં અપમૃત્યુનો એક બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેનાર યુવાન પોતાના ઘરે હતો, તે દરમ્યાન, કોઇ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ યુવાને કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી