શિણાય ગામમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ

copy image

copy image

શિણાય ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ કરી પોલીસે રોકડ રૂા. 10,300 હસ્તગત કર્યા હતા. શિણાય ગામના ચોકમાં ઓટલા ઉપર ધાણીપાસા વડે જુગાર રમાઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક પોલીસ આવી હતી અને અહીં ધાણીપાસા ફેંકતા શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,300 હસ્તગત કરવામાં આવ્યા હતા.