બાળમજૂરી કરાવતા શખ્સ વિરુદ્ધ ગાંધીધામમાં ફરિયાદ

copy image

copy image

ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે બાળકો પાસે મજૂરી કરવાનારા શખ્સ સામે શ્રમ અધિકારી દ્વારા વિધિવત્ રીતે ફરિયાદ નોંધાઈ હતી. શ્રમ અધિકારી બ્રધર્સ (એચ.પી. પેટ્રોલિયમ)ના શખ્સ વિરુદ્ધ ગુનો નેંધાવ્યો હતો. શ્રમ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તે દરમ્યાન બે તરુણ શ્રમિકો ફયુલિંગ ઓપરેટર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે બાળમજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ હેઠળ તહોમતદાર સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી