ખનીજ ચોરી બાબતે ખાણ ખનીજ ક્યારે થશે સતર્ક
કચ્છમાં ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે. ખનીજ ચોરી બાબતે ખાણ ખનીજ ક્યારે થશે સતર્ક? મોટા પાયે થતી ખનીજ ચોરી બાબતે અનેક રજૂઆતો આ બાબતે તંત્ર સજાગ બને તેવી લોક માંગણી ઉઠવા પામી. કચ્છમાં ગેર કાયદેસર ખનીજ ચોરી કોની મહેરબાની થી ચાલી રહી છે ખનીજ તંત્ર આ બાબતે શા માટે મૌન. ? ટૂંક સમયમાં કચ્છ કેર ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા કરશે આ ખનીજ માફિયાઓનો પર્દાફાશ
 
                                         
                                        