દારૂ તથા ઘરફોડના ગુનાનો નાસતો આરોપી ઝડપાયો

dharpakd

copy image

copy image

ગાંધીધામ પૂર્વ કચ્છમાં દારૂ તથા ઘરફોડ ચોરીના જુદા-જુદા બનાવોમાં છેલ્લા સાડાચાર વર્ષથી નાસત ફરતા મૂળ રાજસ્થાન હાલે ગુંદાલામાં રહેતા ઈન્દરસિંહ ઉર્ફે ઈન્દ્રસિંહ રામસિંહ રાજપૂતને પોલીસે ઝડપી પાડયો હતો. આદિપુરના બે, સામખિયાળીના બે તથા ભચાઉ અને સાંથલ મહેસાણાના બનાવોમાં આ શખ્સ નાસતો ફરતો હોત. તેના વિરુદ્ધ અગાઉ થરાદમાં ચાર, દિયોદર તથા સાંતલપુરમાં દારૂ, મારામારી સહિતના ગુના નોંધાયેલા હતા.