મેઘપર (બો)માંથી રાજસ્થાનનો અપહરણકાર પકડાયો

copy image

copy image

રાજસ્થાનના ગટલોય પોલીસ મથકે અપહરણના નોંધાયેલા ગુનામાં ભોગ બનનારના પરિવારે જયપુર હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ તા.25/7 ના દાખલ કરી હોઇ આ આરોપીને રાજસ્થાન પોલીસ અલગ અલગ ટીમો બનાવી શોધી રહી હતી. એક ટીમ અંજાર ખાતે આવેલી હોઈ હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે આરોપી વિશાલ બાલવ્યાસ મહેર મેઘપર બોરીચી હોવાની મળેલી બાતમીના આધારે તેને પકડી ભોગ બનનારને મુક્ત કરચાવી રાજસ્થાન પોલીસને સોંપ્યા હતા..