અંગ્રેજી દારૂ નો સફળ કેસ શોધી કાઢતી બાલાસર પોલીસ

શ્રી ચિરાગ કોડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રીસરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી સાગર સાંભડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા શ્રી એમ.એન.દવે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર રાપર સર્કલ રાપર નાઓએ પ્રોહી/જુગાર ની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.વી ચૌધરી નાઓ ને મળેલ બાતમી હકિકત આધારે બાતમી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવેલ છે. કબ્જે કરેલ મુદામાલ- (૧) બીયરના ટીન નંગર-૧૦૦૮ કિ.રૂ.૧,૦૦,૮૦૦/- (૨)મહિન્દ્રા કંપની ની બોલેરો ગાડી જેના રજી નંબર-જી.જે.૧૨.બી.ઝેડ.૩૨૧૯ જેની ७.३.३,००,०००/- કુલ મુદામાલ કિ.રૂ.૪,૦૦,૮૦૦/- હાજર નહિ મળી આવેલ આરોપી: વિરૂભા રાજાભા ગઢવી રહે.નાની રવ તા.રાપર, કચ્છ ઉપરોકત કામગીરીમાં બાલાસર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.વી.ચૌધરી બાલાસર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહીને કામગીરી કરેલ છે.