કેરા કુંદનપુર ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ભાવભેર ઉજવણી

કેરા કુંદનપુર ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે કેરા કુંદનપુર ગ્રામ પંચાયત, H.J.D. કોલેજ, કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, કેરા કુમારશાળા, તેમજ કુંદનપુર સ્કૂલ ખાતે તિરંગા ને સલામી બાદ રાષ્ટ્રગીત સાથે પરેડ, શહીદોને શ્રદ્ધાંજલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 78 માં સ્વાતંત્ર્ય દિવસની કરાઈ હોસભેર ઉજવણી