જુગા૨ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB, પૂર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે ૬૬ કેવી. પાવરહાઉસ પાછળ બાવળોની ઝાડીમા કિડાણા ખાતે રેઇડ કરતા નીચે જણાવેલ ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા મળી આવતા આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓના નામ (૧) હાજાભાઈ નારણભાઈ ઝરૂ ઉ.વ. ૬૦ રહે. આહિરવાસ કિડાણા તા.ગાંધીધામ (૨) વાલજીભાઈ દેવરાજભાઈ ઝરૂ ઉ.વ. ૬૭ રહે. આહિરવાસ કિડાણા તા.ગાંધીધામ (3) કાદરભાઈ કાસમભાઈ સર્વદી (મુસ્લીમ) ઉ.વ. ૫૦ રહે. એલ ૧/૮૫,ગાયત્રીનગર ડિડાણા તા.ગાંધીધામ (૪) તેજાભાઈ દેવદાનભાઈ મકવાણા ઉ.વ. ૫૯ ૨હે. આહિવાસ કિડાણા તા.ગાંધીધામ (૫) ગોવિંદભાઈ માલાભાઈ મકવાણા ઉ.વ. ૪૫ રહે. સો ચોરસવાર કિડાણા તા.ગાંધીધામ ( ૬) મ્યાજરભાઈ હાજાભાઈ ઝરૂ ઉ.વ. ૪૨ ૨હે. આહિરવાસ કિડાણા તા.ગાંધીધામ (૭) નારણભાઈ દેવદાનભાઈ મરંડ ઉ.વ. પપ રહે. આહિરવાસ કિડાણા તા.ગાંધીધામ ડબ્જે કરેલ મુદ્દામાલની વિગત – રોકડા રૂ. ૨૨,૦૫૦/- ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/00 આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.