અંજારમાં થયેલ યુવાનની હત્યાના આરોપીને ગણતરીના સમયમાં TRB જવાનોએ ઝડપી લીધો

અંજારમાં ભર બજારે થયેલ યુવાનની હત્યા મામલે આરોપીને ગણતરીના સમયમાં TRB જવાનોએ ઝડપી લીધો આરોપી જગદીશને બાઇક પર બેસાડી લઈ જતા TRB જવાનો હત્યામાં વપરાયેલ છરી TRB જવાને સ્ટંટમાં દેખાડી અંજાર મર્ડરના આરોપી સાથે TRB જવાનનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે  પૂર્વ કચ્છ પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો