ગાંધીધામમાં ચાર શખ્સો સામેજુગારધારા હેઠળ કાર્યવાહી

copy image

copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ટીમે કૈલાશ સોસાયટી ભારતનગર  મહાદેવજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપી અમિત ભગવાનભાઈ પટેલ, સુમીત શૈલેષભાઈ સથવારા, કિશોર તેજાભાઈ સથવારા, ભાવીન રમેશભાઈ સથવારાની અટક  કરી હતી. પકડાયેલા શખ્સો  પાસેથી રોકડા રૂા.3720  જપ્ત કરાયા હતા.