પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગ૨ને પાસા તળે અટકાયત ક૨તી LCB પુર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર સમીર ઉર્ફે પટેલ નરેશભાઈ સથવારા વાળા વિરુધ્ધ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. તથા દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ ક૨તા એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ઇસમને પકડી પાડી પાસા તળે અટકાયતમા લઇ લાજપોર જેલ, સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. અટકાયતીનું નામ :સમીર ઉર્ફે પટેલ નરેશભાઈ સથવારા ઉ.વ. ૨૮ રહે. અંબે માના મંદિરની બાજુમાં જુની સુંદરપુરી ગાંધીધામ ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે. (૧) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૬૫૯/૨૨ પ્રોહી.ઽ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ (૨) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ગુ.૨.નં. ૦૯૧૪/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧બી,૮૧ (3) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૪૮/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮(૪) દુધઈ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૭૪/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૫) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૭૬૬/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી (૬) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૭૩૮/૨૪ પ્રોહી.૬.૬૫એએ,૮૧ આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.