ભુજમાંથી 23 લાખની વીજચોરી ઝડપાઈ
copy image

કોર્પોરેટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત ભુજ સિટી-2 વિસ્તારમાં હાથ ધરાયેલી ચકાસણીમાં 23 લાખ રૂપિયાની વીજચોરી પકડાઈ હતી. 23 ટીમો દ્વારા 467 જોડાણ તપાસાયા તેમાંથી 37માં ગેરરીતિ નજરે પડી હતી.