આઠ વર્ષથી નાસતો ફરતો ઠગાઇનો આરોપી ઝડપાયો

copy image

copy image

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે આઠ વર્ષ અગાઉ મહારાષ્ટ્રના ભૂષણ ચંદુ નાઇક વિરુદ્ધ વિશ્વાસઘાતની કલમો હેઠળ  ગુનો નોંધાયો હતો. ત્યારથી આ શખ્સ પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાન એલ.સી.બી.એ તેને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડયો હતો.