માંડવીમાં યુવાન પર બે શખ્સોનો હુમલો
copy image

માંડવીના ઘવલનગરમાં ફરિયાદી હેમપુરી રામપુરી ગોસ્વામીને આરોપી વિકી ઉર્ફે વિક્રમ ખારવા, કિશન ખારવા, ચેતન ખારવાએ માર મારી ઈજા પહોંચાડી ઇન્ટરલોક મારતાં મૂઢ ઈજાઓ થઈ હતી. જેથી માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આગળ ની તપાસ હાથ ધરી હતી .