વણશોધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ મિલ્કત સબંધી ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી આરોપીઓને પકડી પાડવા સારુ આપેલ સુચના આધારે લાકડીયા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૪૦૧૮૯/૨૦૨૪ બી.એન.એસની કલમ-૩૦૫,૩૨૪(૨),૩૩૧(૪).૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેની આગળની તપાસ એમ.એન.દવે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી તાબાના માણસોને ચોર-મુદામાલ શોધી કાઢવા સારુ જરુરી સુચનાઓ આપેલ અને ટેકનીકલ સર્વેલન્શ અને હ્યુમન સોશ્યિસ આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ અને લાકડીયા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે. સદરહુ ગુના કામે ચોરી કરનાર ઈસમો પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયરના મુદામાલ સાથે થાર ગાડીમાં જઈ રહેલ છે જેથી હકિકત આધારે પંચો સાથે વોચમાં રહી ૩ ઈસમોને ચોરી કરેલ મુદામાલ તથા ગુનામાં ઉપયોગ કરેલ વાહન સાથે ઝડપી પાડેલ અને વણ શોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ડીટેક્ટ થયેલ ગુનો

લાકડીયા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૧૨૪૦૧૮૯/૨૦૨૪ બી.એન.એસની કલમ-૩૦૫,૩૨૪(૨), ૩૩૧(૪),૫૪

પક્ડાયેલ આરોપીઓ

(૧) જાનમામદ અલીમામદ સમા ઉ.વ-૨૯ રહે.મોથાળાવાંઢ ચાંન્દ્રોડી તા.ભચાઉ કચ્છ

(૨) સદામ ઈબ્રાહિમ ઉર્ફે અભરામ સમા ઉ.વ-૨૩ રહે.મોથાળાવાંઢ ચાંન્દ્રોડી તા.ભચાઉ કચ્છ

(3) ઈકબાલ ઈબ્રાહિમ ઉર્ફે અભરામ સમા ઉ.વ-૨૫ રહે.મોથાળાવાંઢ ચાંન્દ્રોડી તા.ભચાઉ કચ્છ

કબ્જે કરેલ મુદામાલ

૧)કોપર વાયર ૩૦૦ મીટર કિંમત રૂ.૩૦,000/-

૨)કોપરની બસબાર પટ્ટી-૦૩ કિ.રૂ.૩૦૦/-

૩)થાર ગાડી નં.GJ-12-FB-2939 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-

૪)મોબાઈલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ.૮.૪૦.૮૦૦/-

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

(૧) જાનમામદ અલીમામદ સમા

(૧) સામખીયાળી પો.સ્ટે ગુના નં.૫૬/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭ તથા ઈલેક્ટ્રીસીટી એક્ટ-૧૩૬(૧)એ

(૨) મોરબી તાલુકા પો.સ્ટે ગુના નં.૭૨/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭

(3) આડેસર પો.સ્ટે ગુના નં.૫૯/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭

(૪) હળવદ પો.સ્ટે ગુના નં.૦૨૩/૨૦૨૦ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૪૫૭

(૫) લાકડીયા પો.સ્ટે ગુના નં.૦૦૫૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯

(૬) સામખીયાળી પો.સ્ટે ગુના નં.૦૪૦૩/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭ ઈલેક્ટ્રીસીટી એક્ટ-૧૩૬(૧) એ

(૭) આડેસર પો.સ્ટે ગુના નં.૧૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭

(૮) આડેસર પો.સ્ટે ગુના નં.૦૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૭૯,૪૨૭,૧૧૪

(૯)આડેસર પો.સ્ટે ગુના નં.૦૨૮૨/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૮૦.૪૫૭,૧૧૪

(૧૦) આડેસર પો.સ્ટે ગુના નં.૦૧૫૭/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૨૭,૪૫૭

(૧૧) ગાગોદર પો.સ્ટે ગુના નં.૦૦૧૩/૨૦૨૪ જી.પી.એક્ટ-૧૩૫ મુજબ

(૧૨) ગાગોદર પો.સ્ટે ગુના નં.૦૦૩૧/૨૦૨૪ આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧-બી) એ.૨૯ તથા જી.પી.એક્ટ-૧૩૫

(૧૩) લાકડીયા પો.સ્ટે ગુના નં.૦૦૦૨/૨૦૨૪ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૬૧.૪૨૭,૧૧૪

(૨) ઈકબાલ ઈબ્રાહિમ ઉર્ફે અભરામ સમા

(૧) મોરબી તાલુકા પો.સ્ટે ગુના નં.૭૨/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭,૧૧૪

(૨) હળવદ પો.સ્ટે ગુના નં.૨૩/૨૦૨૦ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૪૫૭.૧૧૪

(3)આડેસર પો.સ્ટે ગુના નં.૦૨૮૨/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭,૧૧૪

(૪) આડેસર પો.સ્ટે ગુના નં.૦૦૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭,૧૧૪

(૫) આડેસર પો.સ્ટે ગુના નં.૦૧૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭

(૩) સદામ ઈબ્રાહિમ ઉર્ફે અભરામ સમા

(૧) આડેસર પો.સ્ટે ગુના નં.૦૨૮૨/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૮૦.૪૫૭.૧૧૪

(૨) આડેસર પો.સ્ટે ગુના નં.૦૦૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭,૧૧૪

(૩) આડેસર પો.સ્ટે ગુના નં.૦૧૦૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭

આ કામગીરી એમ.એન.દવે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર તથા લાકડીયા પોલીસ સ્ટાફ

દ્વારા કરવામાં આવેલ છે.