બોગસ દસ્તાવેજો બનાવી જમીન બારોબાર વેચી દેવાતા કલેકર કચરીએ ફરિયાદ
અમો ફરીયાદીની માનસર અરજ છે કે, અમો ફરીયાદી ભુજના જુની ઉમેદનગર મધ્યે રહીએ છીએ અને તાલે લંડન મધ્યે કામધંધા અર્થે ગયેલા છીએ. તેમજ છેલ્લા દસ વર્ષથી આવેલા નથી. આ અમારી ખેતીની જમીનો ગામ : દહીંયરા, તા.ભુજ-કચ્છ મધ્યે આવેલી છે. જે જમીન રે.સ.-૮૧૨૩/૧/પૈકી ૧ તથા રે.સ.નં.૧૨૩/૧/પૈકી ર જેના ક્ષે.૦૦-૮૮-૦૨ આરેથી આવેલી છે જે જમીનના અમારી ગેરહાજરીમાં તે જમીનના અમારા ખોટો સરકારી દસ્તાવેજો બનાવીને જેમાં આધાર કાર્ડ વિગેરે બનાવેલ છે. તેમજ આ આધારો દ્વારા મુંબઈ મધ્યે સાટા કરાર તેમજ આધાર કાર્ડ તેમજ સાટા કરાર નોટરી ઓડવોકેટ મારફતે પ્રમાણીત કરાવેલ છે. જેના આધારે તેઓ ભુજ-કચ્છના અન્ય વ્યક્તિઓને સાટા કરાર અને કબુલાતનામા વિગેરે દસ્તાવેજો બનાવેલ છે. તેમજ અન્ય વ્યક્તિઓને વેંચાણ આપેલ છે તેમજ આ ખોટો સાટા કરાર દ્વારા અન્ય કેટલાક વ્યક્તિઓને અમારી પાલીકીની જમીન અન્ય વ્યક્તિઓને વેંચાણ આપેલ છે તેની આ ટોળકીની રીમાન્ડ લઈને તેમજ કડક પુછપુરછ કરી તપાસ કરવામાં આવે તેમજ આ ટોળકી ખાસ કરીને વિદેશમાં વસ્તા પટેલની મિલ્કતોની રોકી કરે છે અને તેની ગેરહાજરીમાં તેઓના ખોટો સરકારી ખોટો દસ્તાવેજો બનાવે છે તેમજ આ ટોળકી અનેક સાટા કરાર તેમજ બોગસ આઈ.ડી. આધારો કાર્ડ વિગેરે દસ્તાવેજો મુંબઈ મધ્ય બનાવે છે અને નોટીસ કરાર વિગેરે ત્યાંથી કરાવીને બનાવે છે તેની મુંબઈ મધ્ય તપાસ કરાવવામાં આવે મુંબઈમાં આવો મોટો સરકારી દસ્તાવેજો બનાવે છે તેમજ કચ્છ જિલ્લાની અંદર તેઓ આવી જમીનો સાટા કરાર દ્વારા વેંચાણ કરે છે. આ રીતે અનેક પટેલની જમીનો વેંચાણ કરી નાખી હશે તેઓની જો ઉડી તપાસ કરવામાં આવે તો આ ટોળકી અનેક પટેલ જે વિદેશમાં રહે છે તેઓની ગેરહાજરીમાં તેઓના ખોટા ચરકારી આધારો બનાવીને તેઓ સાટા કરાર નોટરી કરીને આ જવીનો બારોબાર વેંચાલ કરીનાખે છે. તેમજ તેઓના મળતીયાઓ અને સ્થાનિકોની તેની મદદગારીથી આવી જમીનદેનન્સ સાય કરાર દ્વારા અન્ય વ્યક્તિઓને વેંચાણ
કરે છે આ રીતે એકબીજાની મદદગારી કરીને વિદેશમાં વસ્તા પટેલ પરિવારોની જમીનો બોગરા સરકારી દસ્તાવેજો મારફતે વેંચાણ કરે છે. આવી રીતે અનેક સાટા કરારો આ ટોળકી તેમજ અન્ય વ્યક્તિઓને વેંચાણ કરેલી છે. સ્થાનિકે પોલીસ સાથે તેઓને સાઠગાઠ હોવાથી કોઈપણ કાર્યવાહી થતી નથી. જો ટોળકીની ઉચ્ચાઅલિકારીશ્રી મારફને કડક પુછપરછ અને રીમાન્ડ લેવામાં આવે તો વિદેશમાં વસતા પટેલ પરિવારોની મિલ્કતો તેમજ ખેતીની જમીનો કેટલા બોગસ સાટા કરાર તેમજ વિગેરે દસ્તાવેજો બનાવેલ છે તે કૌભાંડ બહાર આવશે તેમજ અનેક વ્યક્તિઓને આ ટોળકી દ્વારા ખોટા સાટા કરાર દ્વારા અનેક વ્યક્તિઓને આ જમીન વેંચાણ આપેલી છે. તેની ઉડી તપાસ કરવામાં આવે અને તેઓને પકડીને તેઓના રીમાન્ડ લેવામાં આવે તો અનેક પટેલ પરિવારોની જમીનો ખોટો સરકારી દસ્તાવેજો મારફતે બારોબાર વેંગાણ કરેલી છે અને તેની સાથે અન્ય કેટલાક સરકારી માળાસો તેમજ સ્થાનિકે મદદગારીમાં કોણ કોણ છે તે મસમોટો કૌભાંડ બહાર આવશે તેમજ અન્ય કેટલાક કચ્છ જિલ્લાના વ્યકિતઓ સાથે આ રીતે ખોટો સરકારી દસ્તાવેજો બનાવીને જમીનો વેચાણ કરી નાખેલ છે. જેથી આ જમીન અંગે સરાર મારફતે ફરીવાદ દાખલ કરીને તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા મારી ફરીયાદ છે.
તેમજ મારી જમીન વેંચાણ અંગેની માહિતી મારા સંબંધીઓ દ્વારા થતા અમો આ ફરીયાદ લંડય મધ્યેથી કરેલી છે જેથી આ ફરીવાદ સાથે રહેલા ખોટા દસ્તાવેજી આધારો, સાટા કરાર તેમજ કબુલાતનામા તેમજ તપાસ દરમિયાન આ જમીન અન્ય કેટલા વ્યક્તિઓ સાથે સાટા કરાર વિગેરે લખાયો કરેલા છે, આ ટોળકી રીમાન્ડ લઈને કડક કાર્યવાહી કરવા મારી ધોરણસરની ફરીયાદ છે. તેમજ દરમિયાન જે તે નિકળી આવે તેવા તમામ સામે મદદગારી તેમજ તેઓની સાથે ગુન્હો દાખલ થય મારી ધોરણસરની ફરીયાદ છે.
આ કરીવાદ સાથે રહેલા આધારો દ્વારા તેની તપાસ કરીને આ ખોટો સરકારી દસ્તાવેજો બનાવનાર તેમજ બનાવવામાં મદદગારી કરનાર તેમજ તે ખોટો દસ્તાવેજોને પ્રમાણિત કરનાર તમા સામે મદદગારી તેમજ અન્ય સરકારી રેકર્ડ બનાવા બદલ ગુન્હો દાખલ થવા ફરીયાદ છે.
નોંધ : આ ઉપરાંત આ હરીવાદ ઉચ્ચ કક્ષાએથી અધિકારીશ્રી મારફતે કરવામાં આવે કારણ કે લોકલ પોલીસ સ્ટેશનમાં તેઓની સાંઠગાંઠ હોવાથી કાર્યવાહી થશે નહી જેથી આપની કક્ષાએલી પ્રમાણીત અધિકારી મારફતે ગુન્હો દાખલ થવા મારી ફરીયાદ છે.