બહુચર્ચિત `લવ જેહાદ’ પ્રકરણમાં મળી આવ્યા ડિજિટલ પુરાવાઓ
જિગર બની જિયાદે યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી.સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બહુચર્ચિત `લવ જેહાદ’ જેવા કેસ ખરેખર લવ જેહાદ જ હોય તેવા ડિજિટલ પુરાવા મળી આવેલ છે. જેમાં આરોપી શખ્સ પોતાની ફેસબુક આઇડી 28 યુવતીઓને ફસાવા હોય…. મોકલ્યા હતા. જેમાં 26 યુવતીઓ હિન્દુ અને છ યુવતીઓ ક્રિશ્ચિયન નામધારી હોવાનું સામે આવીએ રહ્યું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી જિહાદ ઉર્ફે સમીર હાલ રિમાન્ડ તળે છે. અને તેની સઘન પૂછતાછ તેમજ તેની ફેસબુક આઇડીની વિગતો ચકાસતા ફેસબુકમાં 28 યુવતીને તેણે હાય….ના મેસેજ મોકલ્યા હતા, જેમાં 22 હિન્દુઓ અને છ ક્રિશ્ચિયન નામધારી યુવતી હોવાનું સામે આવી રહ્યું છે. અગર કોઈ રિપ્લાય આવે તો… કેસી હો… કહાં રહેતી હો… તેવા સવાલો આરોપી શખ્સ દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રકરણમાં આરોપી શખ્સનો સાથી કોણ હતો વગેરે જેવી આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.