ગુજરાતમાં ભારે ઉત્સાહ વચ્ચે 63 ટકાથી વધારે મતદાન થયું

બેઠક ભાજપ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર કેટલું મતદાન (%)
કચ્છ વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી 56   
બનાસકાંઠા પરબત પટેલ પરથી ભટોળ 63
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર 61
મહેસાણા શારદા પટેલ એ.જે. પટેલ 6૩  
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર 66
ગાંધીનગર અમિત શાહ ડો. સી.જે.ચાવડા 65
અમદાવાદ (પૂ) એચ.એસ.પટેલ ગીતા પટેલ 6૦
અમદાવાદ (પ) ડો. કિરીટ સોલંકી રાજૂ પરમાર 59
સુરેન્દ્રનગર ડો મહેન્દ્ર મુંજપરા સોમા ગાંડા પટેલ 55
રાજકોટ મોહન કુંડારિયા લલિત કગથરા 61
પોરબંદર રમેશ ધડુક લલિત વસોયા 55
જામનગર પુનમ માડમ   મૂળું કંડોરિયા ૫૭
જૂનાગઢ રાજેશ ચુડાસમા પુંજા વંશ ૫૮
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી ૫૩
ભાવનગર ડો. ભારતી શિયાળ મનહર પટેલ ૫૯
આણંદ મિતેષ પટેલ ભરતસિંહ સોલંકી ૬૮
ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ ૫૮
પંચમહાલ રતનસિંહ રાઠોડ   વિ.કે.ખાંટ ૬૧
દાહોદ જશવંતસિંહ ભાભોર બાબુ કટારા ૬૭
વડોદરા રંજન ભટ્ટ પ્રશાંત પટેલ ૬૫
છોટાઉદેપુર ગીતા રાઠવા રણજીતસિંહ રાઠવા ૭૧
ભરૂચ મનસુખ વસાવા શેરખાન પઠાણ ૭૦
બારડોલી પ્રભુ વસાવા તુષાર ચૌધરી ૭૧
સુરત દર્શના જરદોશ અશોક અધેવાડા   ૬૬
નવસારી સીઆર પાટીલ ધર્મેશ પટેલ ૬૩
વલસાડ ડો. કે સી પટેલ જીતુ ચૌધરી ૭૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *