અંબાજી ગબ્બરની રોપ-વે આગામી છ દિવસ માટે બંધ રાખવામા આવશે
copy image

અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ કરાઈ છે…..
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી છ દિવસ માટે બંધ રાખવામા આવશે….
રોપ-વેના વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને પગલે વહીવટી તંત્ર દ્વારા કરાઈ જાહેરાત…..
યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે આ નિર્ણય…..
આગામી 23/02 થી 28/02/2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે અને 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ થશે શરૂ…