કચ્છ જિલ્લામાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં
“કચ્છ જિલ્લામાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે.”
જે સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમા તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.
આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ નંબર પર સંપર્ક કરી શકો છો.