Skip to content
પડધરી તાલુકાના ઉકરડા ગામની સીમમાં આવેલ વાડી માંથી ૯ ઇસમો જુગાર રમતા પડધરી પોલીસે પકડી પાડ્યા દિલીપભાઈ મગનભાઈ કંકાણીયની ઉકરડા ગામની સીમ આવેલ વાડીમાં જુગાર રમતા પકડાયા રોકડ રૂપિયા ૧,૩૦,૧૦૦ રૂપિયા, ૭ મોબાઈ ૧૪, ૦૦૦ કિમતના, કાર અને મોટોર સાઈકલ કિમત ૫,૧૫ લાખ કુલ મળી ૬,૫૯,૧૦૦ રૂપિયા મુદામાલ કબ્જે કરવામાં આવ્યો. દિલીપભાઈ મગનભાઈ કંકાણીય રહે ઉકરડા ગામ તા.પડધરી, કૌશિકભાઈ હરજીવનભાઈ મેરજા રહે રવાપર રોડ મોરબી, હેમંત લાલજી ભાઈ રહે નશીતપર ટંકારા, વશરામભાઈ કરશનભાઈ રહે વિજય નગર મોરબી, વલ્લભભાઇ રવજીભાઈ રહે મવ્યા પડધરી, બળવંતસિંહ ઉર્ફે બિંદુરાજ વખતસિંહ રહે સામા કાંઠે, મોરબી, રશિકભાઈ કરશનભાઈ રહે ઉકરડા ગામ તા.પડધરી, સહદેવસિંહ ચંદુભા શાંતિનિકેતન સોસાયટી, પડધરી, કિશોરભાઈ રામજીભાઈ રહે ઉકરડા ગામ તા.પડધરીની ધરપકડ કરવામાં આવેલ