ચોટીલામાં સરકારી હોસ્પિટલ પાછળ રહેતા છનાભાઈ સુખાભાઈ ગોઠડીયા ઉ.વ.45 બાઈક લઈને જતા હતા ત્યારે વાડીયા ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જેનું ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.