અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ
અમદાવાદના જાણીતા બિલ્ડર અને હોસ્પિટલ ના ડાયરેક્ટર કાર્તિક પટેલ ,ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ceo ચિરાગ રાજપુત સામે ગુનો દાખલ
સરકાર પક્ષે ફરિયાદ દાખલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ
અમદાવાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કરી તજવીજ