પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી,ચિરાગ કોરડીયાસાહેબ,બોર્ડર રેન્જ,ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી, સાગર બાગમારસાહેબ, પુર્વ કચ્છ,(ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગર સાંબડાસાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદિયા તથા પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.સ.માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેશ દેવાભાઈ ભરવાડ રહે.યશોદાધામ નાની ચિરઈ તા.ભચાઉ વાળાએ યશોદાધામ ગામની પાછળ સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં વાહનોમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે સંતાડી રાખેલ છે.અને હાલે સ્થળ ઉપર હાજર રહી ઈંગ્લીશદારૂ સગેવગે ક૨વાની પેરવીમાં છે.જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નાશી ગયેલ આરોપી:-

(૧) મહેશ દેવાભાઈ ભરવાડ રહે.યશોદાધામ નાની ચિરઈ તા.ભચાઉ

હાજર ન મળી આવેલ આરોપી:-

(૨)ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનાર

(3)વધુ તપાસમાં નીકળે તે

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:-