ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓનાં મંદિરોમાં ચો૨ી/લુંટના કુલ્લે-૩૪ ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ” ના સાગરીતોને ઝડપી પાડતી, પુર્વ કચ્છ ગાંધીધામ,પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ હાલમાં ગાગોદર પો.સ્ટે વિસ્તારમાં ચિત્રોડ તથા કાનમેર ગામે અલગ અલગ મંદીરોમાં ચોરી/લુંટ ના બનાવો બનવા પામેલ સદરહુ ચોરી/લુંટનાં ગુનાની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થાનો વિષય હોય આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ.
ગઈ તા.૦૬-૦૭/૧૧/૨૦૨૪ ના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલે-૧૧ મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા,સાંઢણી,છતર, રામરમી,મુગુટ, ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિ.રૂ. ૮૧૦૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦/- મળી કુલે રૂ. ૯૭૦૦૦/- ની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ. જેથી આ બનાવ સબંધે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા તાત્કાલીક ચોરી વાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ.જેમા સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા સભ્ય તરીકે શ્રી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી વી.એ.સેંગલ પોલીસ ઇન્સપેકટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી જે.એમ.વાળા પોલીસ ઇન્સપેકટર આડેસર પોલીસ સ્ટેશન તે મુજબની SIT ની રચના કરવામાં આવેલ. ત્યારબાદ તા.૧૨/૧૧/૨૪ ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ- અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા,છતર,મુગટ,પાદુકા એમ અલગ-અલગ દાગીના કિ.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૬૭૦૦/- મળી કુલે કિ.રૂ.૧,૫૦,૨૦૦/- ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરીયાદીને પકડી મુઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલે રૂ. ૧૧૪૦૦/- ની લુંટ કરેલ. તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં SIT ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જેથી SIT ના અધ્યક્ષની આગેવાનીમાં એલ.સી.બી, ગાગોદર પો.સ્ટે. તથા આડેસર પો.સ્ટે.નાં અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતા આરોપીઓ રાજસ્થાન બાજુ નાશી ગયેલ હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી સામલા થલા રાજસ્થાનનાં જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી નીચે મુજબના ગરાસીયા ગેંગ ના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) કમલેશ અનારામ ગરાસીયા,ઉ.વ.૨૪, ૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેડરીયા જી.ઉદેપુર રાજસ્થાન
(૨) રમેશ બાબુરામ ગરાસીયા,ઉ.વ.૨૨,૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા
જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા. પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન (3) જીતેન્દ્ર સુનારામ ગરાસીયા,ઉ.વ.૨૧,૨હે.સીમલા થલા,થાના-બેકરીયા,તા.ડોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૪) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા,ઉ.વ.૨૫,રહે.માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન
(૫) જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા, ઉ.વ.30, રહે. માલેરા થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન 2/4
(૬) સુરેશકુમાર શાંતીલાલ સોની ઉ.વ.૪૮ ૨હે. શુભગ્રીન ફ્લેટ,વસ્ત્રાલ અમદ ગામ ગોયલી તા.જી.શિરોહી રાજસ્થાન
પડડવાનો બાડી આરોપીનું નામ
(૧) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, રહે.ડાલીબોર,તા.બાલી,જી.પાલી
રાજસ્થાન
(૨)૨મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા ડા ચોરા થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
શોધાયેલ ગુના-
(૧) ગાગોદર પો.સ્ટે.ગુ.ર.ન.૦૨૮૭/૨૪ BNS ૬.૩૩૧(૪),૩૦૫,૨૯૮
(૨) ગાગોદર પો.સ્ટે.ગુ.૨.ન.૦૨૮૮/૨૪ BNS ડ. ૩૦૯(૪),૩૩૧(૪),૩૦૫,૧૧૫(૨),૫૪
(3) નખત્રાણા પો.સ્ટે.ગુ.૨.ન.૦૮૯૪/૨૪ BNS ૬.૩૦૫(એ),(બી),૩૩૧(૪),૫૪
(૪) ભાભર પો.સ્ટે.ગુ.૨.ન.૦૭૩૮/૨૪ BNS ૬.૩૦૫,૩૩૧(૪)
(૫) થરા પો.સ્ટે.ગુ.૨.ન. ૦૫૪૮/૨૪ BNS 5.૩૦૫એ, ૩૩૧(૪)
(૬) રાધનપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૦૬/૨૪ BNS ક. ૩૦૩(૨),૩૦૫(ડી),૩૩૧(૨)
(૭) દિયોદર પો.સ્ટે. લોકલ અરજી નં. ૧૪૪/૨૪ તા.૩૦/૧૦/૨૪ (તા.૨૬-૨૭/૧૦/૨૦૨૪)
(૮) ડીસા વિસ્તારમાં અલગ-અલગ દુકાનો (તા.૨૫-૨૬/૧૦/૨૦૨૪)
આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ
(૧) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા ઉ.વ.૨૫ રહે. માલેરા,થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન
(૧) આબુરોડ(રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.ગુ.૨.ન.૦૦૫૪/૨૦ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૨) પીંડવાળા(રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૫૮૫/૨૦ ઈ.પી.કો.કલમ-399,309,3૭૬
(3) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.૨.ન.૦૫૧૨/૨૧ આર્મ્સ એક્ટ ૨૫
(૪) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.૨.ન.૦૧૬૮/૨૨ ઈ.પી.કો.કલમ-૩૯૨
(૫) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.૨.ન.0૩૬૧/૨૩ ઈ.પી.કો.કલમ-૩૪૧,૩૨૩
(૬) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.ર.ન.૦૦૦૫/૨૪ઈ.પી.કો.કલમ-૩૮૦
(૭) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.૨.ન.૦૦૪૦/૨૪ ઈ.પી.કો.ક. ૩૮૨
(૮) પીંડવાળા(રાજ.) પો.સ્ટે. ગુ.૨.ન.૦૦૪૮/૨૪ ઈ.પી.કો.ક. ૩૯૨,૩૪
(૨) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા,રહે.કાલીબોર,તા.બાલી,જી.પાલી રાજસ્થાન
(૧) નાણા(રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૧૦૯/૨૪ ઈ.પી.કો.કલમ-૩૪૧,૩૨૩,૩૪,૩૦0૨
(૨)સાદડી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૦૬૮/૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૩) રેવદર (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૨૧૮/૧૫ ઈ.પી.ડો.કલમ-૩૭૯
(૪) કાલંદ્રી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૧૨૦/૧૬ ઈ.પી.કો.કલમ-૪૫૭,૩૮૦ (૫) શિરોહી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૨૧૮/૧૫ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૬) સાદડી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.૦.૦૦૬૮/૧૬ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૭) સાદડી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૦૫૩/૧૬ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૮) સાદડી (રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૦૧૩૨/૧૬ ઈ.પી.કો.કલમ-૩૭૯
(૯) નાણા(રાજ.) પો.સ્ટે.ગુ.૨.ન.૧૮૩/૧૬ ઈ.પી.કો.કલમ-૩૯૯,૪૦૨
આરોપીઓની ગુનો કરવાની રીત:-
આ કામેના આરોપીઓ પથ્થર કોતરણી કામના જાણકાર હોઈ તેઓ કચ્છ જીલ્લા તેમજ
અન્ય જીલ્લાઓમાં અલગ અલગ મંદિરો બનતા સમયે પથ્થર કો૨તરણી કામ કરેલ હોઈ જેથી તે
વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતીથી વાકેફ હોઈ જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓએ જે
વિસ્તારના મંદિરોમાં પથ્થર કોતરણી કામ કરેલ હોઈ તે વિસ્તારના મંદિરોમાં રાત્રીના સમયે
ચોરી કરવાની (એમ.ઓ)ટેવ વાળા છે.
પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ
(૧) શ્રી સાગર સાંબડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉ
(૨) શ્રી એન.એન.ચુડાસમા, પોલીસ ઇન્સપેકટર LCB પુર્વ કચ્છ ગાંધીધામ
(3) શ્રી વી.એ.સેંગલ પોલીસ ઇન્સપેકટર ગાગોદર પોલીસ સ્ટેશન
(૪) શ્રી જે.એમ.વાળા પોલીસ ઇન્સપેક્ટર આડેસર પોલીસ સ્ટેશન
(૫) શ્રી એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્સપેકટર લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
(૬) HC ચંદ્રશેખરભાઈ સુખદેવભાઈ LCB
(૭) HC સંજયભાઈ તુલસીભાઈ LCB
(૮) HC રાજેશભાઈ વિરમભાઈ LCB
(૯) HC સામતભાઈ વિરમભાઈ LCB
(૧૦) HC અંકિતભાઈ જસવંતભાઈ LCB
(૧૧) PC હરપાલસિંહ ઘનશ્યામસિંહ LCB
(૧૨) PC ભાવેશભાઈ બળવંતજી LCB
(૧૩) PC ધર્મેશભાઈ રમેશભાઈ LCB
(૧૪) ASI હાજાભાઈ ભીખાભાઈ LCB
(૧૫) AHC વિક્રમસિંહ નટુભા LCB
(૧૬) PC અજયભાઈ ભરતભાઈ LCB
(૧૭) HC ગલાલભાઈ દુબળાભાઈ LCB
(૧૮) AHC સંજયસિંહ દિલુભા LCB
(૧૯) PC મહેશભાઈ લીલાભાઈ LCB
(૨૦) AHC તાલીબહુસેન યુસુફભાઈ LCB
(૨૧) AHC પ્રકાશભાઈ દેવદાનભાઈ LCB
(૨૨) AHC રઘુરાજસિંહ ખુમાનસિંહ LCB
(૨૩)ASIબલભદ્રસિંહ ભગવતસિંહ ગાગોદર
(૨૪)HC ગાંડાભાઈ અણદાભાઈ આડેસર
(૨૫) HC વિજયસિંહ સહદેવસિંહ આડેસર
(૨૬) HC શિરીષભાઈ ઈશ્વરભાઈ આડેસર
(૨૭) HC અમરસિંગ ૨મણભાઈ ગાગોદર
(૨૮) HC સગતાજી સામળાજી ગાગોદર
(૨૯)PC વનરાજજી લાલજીજી આડેસર
(30) PC મુકેશભાઈ મોતીલાલ ગાગોદર
(31) PC જોઈતાભાઈ ગોવિંદભાઈ ગાગોદર
(32) PC વિશ્વરાજસિંહ બલભદ્રસિંહ ગાગોદર
(33) APC જેઠાભાઈ કિસાભાઈ ગાગોદર
(૩4) PC યશપાલ ગોવિંદભાઈ ગાગોદર
(૩૫) APC બળવંત પ્રહલાદભાઈ ગાગોદર
(૩૬)APC જયંતીભાઈ જીવાભાઈ આડેસર
(૩૭) GRD પ્રવિણભાઈ ખોડાભાઈ
(૩૮) GRD પ્રવિણભાઈ બાબુભાઈ સોલંકી
(39) PC નરેન્દ્રભાઈ અણદાભાઈ ગાગોદર
(૪૦) APC રામગર મોહનગર આડેસર
(૪૧ GRD મહેન્દ્રભાઈ છગનભાઈ
(૪૨) GRD કિશનભાઈ મનજીભાઈ