પૂર્વ કચ્છમાં 4.0 ની તીવ્રતા નો આંચકો
copy image

રાત્રે 8:18 સમયે નોંધાયો આંચકો
ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપર થી 26 કીમી દૂર ભચાઉના કણખોઈ નજીક નોંધાયો
રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો
આંચકા ને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા