વ્રજેશભાઇના અકાળે અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું.

image

પિતા તરીકે પુત્રને ગુમાવવાનું દુઃખ અસહ્ય હોય છે, પરિવાર માટે આ ન પુરાય એવી ખોટ છે. સદગત પક્ષના પાયાના કાર્યકરો પૈકીના એક હતા. કચ્છ જીલ્લા યુવા મોરચામાં સંગઠન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમની વિદાયથી પક્ષે એક સમર્પિત કાર્યકર ગુમાવ્યા છે.

સૌ પરિવારજનોને દિલસોજી. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.