મમૂઆરાની હસ્તિક હોટેલ બાદ માધાપરની રુદ્રા હોટેલ આવી વિવાદમાં

શાળા ભણતી સગીરા સાથે માધાપર ના બુટલેગરને ગ્રામજનોએ રુદ્રા હોટેલમાંથી પકડ્યા

રુદ્રા હોટેલમાં ચાલતી ગેરરીતિ બાબતે બે દિવસ અગાઉ માધાપર પોલીસ અને પશ્ચિમ કચ્છ એસપીને લેખિત રજુઆત કર્યા છતાં પોલીસ દ્વારા પગલાં ન લેવાતા ગ્રામજનોએ સ્વયં હોટેલમાં ચલતી ગેરરીતિ પકડી

પોલીસની ઢીલી નીતિ કારણે અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઇ રહી છે