માધાપર મા યૉજાયૅલ ઍપીઍલ કિકૅટ ટુનામૅનટ મા શ્રી રામ લાયન્સ કિકૅટ ટીમ ચૅમ્પિયન બની

માધાપર ના કિષના કિકૅટ મૅદાન પર યૉજાયૅલ આ ઈનહિર પ્રીમીયર લીગ (ઍપીઍલ) કિકૅટ લીગ મા શ્રી રામ લાયન્સ ચૅમ્પિયન ટીમ બની હતી ફાઈનલ મૅચ શ્રીરામ લાયન્સ અનૅ બાલ કિષના વૉરીયસ વચૅ રમાયૅલ હતી 10 ઑવર ની ફાઈનલ મૅચ મા શ્રી રામ લાયન્સ પહૅલા બૅટીગ કરી કૅપ્ટન શંભુ આહિર ના 17 બૉલ મા 51 રન ની અફલાતૂન ઈનીગ રમી ટૉટલ 124 રન નૉ ટાર્ગેટ આપ્યો હતૉ બાદમા બૅટીગ મા ઉતરૅલી બાલ કિષના વૉરીયસ ટીમ પણ 124 રન બનાવી શકી હતી મૅચ ના અંતૅ બનૅ ટીમ નૉ સકૉર બરાબર થયો હતૉ અનૅ મૅચ ટાઇ થઈ હતી ત્યાર બાદ સુપર ઑવર મા શ્રી રામ લાયન્સ ચૅમ્પિયન ટીમ બની હતી સમગ્ર ટુનામૅનટ મા સારુ પ્રદશન કરનાર શ્રી રામ લાયન્સ ના કૅપ્ટન શંભુ આહિર મૅન ઑફ ધી સીરીઝ બન્યા હતા બૅસટ બૉલર શ્રી રામ લાયન્સ ના શંભુ વીરા બન્યા હતા સમગ્ર ટુનામૅનટ ફૅનચાઈજી સિસ્ટમ થી રમાડવામાં આવી હતી ઍમા શ્રી રામ લાયન્સ ટીમ ચૅમ્પિયન બની તૅના ટીમ ઑનર કરછ ના યૂવા ઉધોગપતિ શ્રી રામ ગુપ ના સુમીત આહિર હતા સમગ્ર ટુનામૅનટ મા બચત થયૅલ રકમ આહિર કન્યા છાત્રાલય મા વાપરવામાં આવશૅ
ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી માઈનોરીટીસ.મહાસંગ સંગઠન દ્વારા. તમામ ટીમને હાર્દિક શુભકામના આપવામાં આવેલ છે રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફ હમિરભાઈ શામળીયા રૂપાભાઈ શામળીયા દક્ષકુમાર ભારમલ શામળિયા
બાબુભાઈ મેરીયા ખાનજીભાઈ ફફલ તમામ કાર્યકર્તા વતી હાર્દિક શુભકામના આપવામાં આવે છે