વરસામેડીમાં રહેતી 45 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

copy image

copy image

 અંજાર તાલુકામાં આવેલ વરસામેડીમાં રહેતી 45 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. આ બનાવ અને પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 45 વર્ષીય મહિલા સુષ્માબેન રવિરાજ સિસોદિયા ગત દિવસે પોતાના ઘરે હજાર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેમને દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કઈ લીધો હતો. આ બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.