સામખિયાળીમાં 26 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં 26 વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીમાં રામમંદિર નજીક રહેતા ઉપરાંત 11 વર્ષનો લગ્નગાળો ધરાવનાર સવિતાબેન કોળીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ આપી દીધો હતો. આ મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.