અંજાર શહેરમાં ચડી બનિયાન ધારી ગેંગ સક્રિય:cctv માં કેદ દ્રષ્યો
પુર્વ કચ્છ ના અંજાર શહેરમાં આવેલ સહજાનંદ પાર્ક.પ્રભાતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં ચડી બનિયારધારી ગેંગ નું આતંક
અંજારના વિવિધ વિસ્તારમાં ‘ચડ્ડી બનિયાનધારી’ ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ
વિડીયો વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો
અંજાર પોલીસ દ્વારા સમગ્ર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા રજુઆત કરવામાં આવી