ભુજ શહેર પોલીસ શી’ટીમ દ્વારા શેઠશ્રી અજરાઅમર ભુજ ઈંગ્લીશ સ્કૂલ તેમજ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બંધારણ દિન નિમિત્તે “બંધારણનું મહત્વ “વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન

ભુજ શહેર પોલીસ શી’ટીમ દ્વારા (૧)શેઠશ્રી અજરાઅમર ભુજ ઈંગ્લીશ સ્કૂલ તેમજ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બંધારણ દિન નિમિત્તે “બંધારણનું મહત્વ “વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ બાળકોને બંધારણથી વાકેફ કરેલ તેમજ શાળાના બાળકોને બંધારણનું આમુખ વાંચન કરાવેલ શેઠ અજરાઅમર ભુજ ઈંગ્લીસ સ્કૂલ ઇનામ
(૧)નંબર-૦૧-આરાધનાબા ડો/ઓફ બળવંતસિંહ વાળા,
(૨)નંબર-૦૨-ધાર્મીબા ડો/ઓફ કરશનજી જાડેજા,
(૨)નંબર-૦૨-ઉર્જસ્વી ડો/ઓફ રાજેશભાઈ શેખવા,
(૩)નંબર-૦૩-ટીષા નિતિનભાઈ બાબરીયા. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ ઇનામ (૧)નંબર-૦૧-રિદ્ધિ દિપકભાઈ જોષી (૨)નંબર-૦૨-સંગીતાબેન મુળજીભાઈ (૩)નંબર-૦૩-ગીતાબેન વજાભાઈ રબારી