ભુજોડી બ્રિજ પર ઓઇલ ઢોળાયું

copy image

copy image

ભુજોડી બ્રિજ પર ઓઇલ ઢોળાયું

ઓઈલના કારણે માર્ગપર અનેક બાઇકો સ્લીપ થઈ

સંભવત કોઈ વાહન નો ઓઇલ માર્ગ પર ઢોળાયું

પધ્ધર પોલીસના જવાનો માર્ગ પર જઈને લોકોને સાવચેત કર્યા