ગાંધીધામમાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો જીવન ટુકાવ્યું

copy image

copy image

ગાંધીધામમાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ   ગાંધીધામના જગજીવન નગરના ખેડોઈ કેમ્પ વિસ્તારમાં રહેતા લાલજી રામજી ભટ્ટી નામના યુવાને કોઈ કારણોસર  લોખંડની  આડીમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.  પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ  આદરી છે.