પૂર્વ કચ્છમાંથી પકડાઈ નકલી ED ની ટીમ
પૂર્વ કચ્છમાંથી મોટા સમચાર સામે આવ્યા
પૂર્વ કચ્છમાંથી નકલી ED ની ટીમ પકડાઈ
પૂર્વ કચ્છ કરછ પોલીસે નકિલ ED ની ટીમ ઝડપી પાડી
નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ તો થીક નકલી Enforcement Directorate ની નકલી ટીમ ઝડપાઈ
પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યું છે અત્યારે
સોર્સ : પૂર્વ કચ્છ એલસીબી