કિડાણાનો શખ્સ કચ્છમાંથી કરાયો એક વર્ષ માટે તડીપાર

 સૂત્રો જણાવી રહ્યા છે કે ગાંધીધામ વિસ્તારમાં વારંવાર ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના કરતા જેના પરીણામે સમાજમાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાતી હોય આવી માનસિકતાવાળા શખ્સોની પ્રવૃત્તિને અંકુશમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કી આ કાર્યવાહી દરમ્યાન કિડાણાના અનવર કાસમ વીરા વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરાતા મજૂર થઈ હતી. ત્યારે આ આરોપી શખ્સને પકડી તેને કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ છે.