ભારતનું ગૌરવ : 18 વર્ષીય યુવાન ડોમ્મારાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને રચ્યો ઈતિહાસ

વિસ્વ શતરંજ (ચેસનો)ચેમ્પિયન ૧૮ વર્ષનો ડી.ગુકેસ

આ દેશની એ ખૂબી છે,કે વિશ્વને એ સમય આવે

અચંબામાં મૂકી દે છે.સિંગાપૂરમા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં

સૌથી નાની ઉંમરે વિસ્વવિજેતા થયેલ ડી.ગુકેસ

સમગ્ર ભારતનો વિસ્વના શતરંજ પ્રેમિઓના

અભિનંદનનો અધિકારી છે.ચીનના પૂર્વ ચેમ્પિયન

ડિંગ લીરેન સામે એતિહાસિક જીત મેળવી

ડી.ગુકેસે સાબિત કરી આપ્યું છે,ભારત દુનિયામાં

કોઈથી કમ નથી…. ભારતમાં શતરંજ કઈ યુગોથી

લોકપ્રિય ખેલ છે.નાના-મોટા સૌને શતરંજની બાજી

મન મોહે છે.ત્યારે સૌથી નાની વયે ચેમ્પિયન

ડી.ગુકેસને આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક

પર્વે સ્પેશિયલ સન્માન રાષ્ટ્રદ્વારા વડાપ્રધાન શ્ર્રી

નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાય તો સોનામાં સુગંધ

ભળી રહેશે એ કહેવાની જરૂર ખરી કે?

એડિટર

હિતેશ સોની

કચ્છ કેર tv પરિવાર ભુજ-કચ્છ