કેરા ગામ વચ્ચેથી પસાર થતા ઓવરલોડ વાહનોથી લોકના જીવ જોખમમાં
કેરા ગામ વચ્ચેથી પસાર થતા ઓવરલોડ વાહનો થી લોકોના જીવનો દિવસે ને દિવસે વધતો જોખમ લોખંડના પાઈપ ભરેલી ટ્રકમાં પટ્ટાઓ ઢીલા પડી જતા પાઈપો એક સાઇડ પડવાની તૈયારી જ હતી પણ ગામના જાગૃત નાગરિકોએ પીછો કરી ટ્રેકને હાઈસ્કુલ પાસે ઉભી રાખવી દીધી હતી નહીંતર આગળ જતા મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ દર્શાઈ રહી હતી અને આવા કિસ્સાઓ રોજ બને છે અને લોકોના જીવનો જોખમ વધતો જાય છે આખરે ક્યારે બનશે બાયપાસ અને ક્યારે મળશે છુટકારો તેવું લોકો જણાવી રયા છે