પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાનાં ત્રણ પ્રોહી. બુટલેગરો સહિત કુલ 5 ઇસમોની પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને આગામી ૩૧ ડીસેમ્બરને અનુલક્ષીને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓમાં પકડાયેલ નીચે જણાવ્યા મુજબના પાંચ આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્તો તૈયાર ક૨વામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ ક૨તા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ દ્વારા પાંચ ઇસમોને પકડી પાડી પાસા તળે અટકાયતમા લઇ અલગ અલગ જેલો ખાતે મોકલી આપવામા આવેલ છે.

પાસા અટકાયતીના ગુનાહિત ઇતિહાસ

રાજુ પ્રસાદ સ/ઓ સુરેન્દ્રપ્રસાદ ચંદ્રવંશી

(૧) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૫૭/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી, ८८(२),८१

(૨)અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૯૪/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) વિ.

મીતરાજસિંહ ઉર્ફે મિતેન્દ્રસિંહ ડીરીટસિંહ જાડેજા

(૧) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૬૮/૨૦ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ८१,८८(२)

(૨) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૨૧૮૮/૨૦ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨)

(3) પધ્ધર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૮૪૭/૨૦ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧

(૪) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૨૦૧૬/૨૦ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી, ८१,८८(२)

(૫) આદિપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૩૦૩૧/૨૦૧૬ ઈ.પી.કો.ક. ૫૦૭

(૬) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૫૭/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી, ८८(२),८१

(૭) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૯૪/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી,૮૧, ૯૮(૨) વિ.

– જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો નારૂભા વાઘેલા

(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૧/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧

(૨) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૯૬/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧

(૩) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૯૪/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી,૮૧,૯૮(૨) વિ.

જીગર મોહનભાઈ વાળંદ (ચૌહાણ)

(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૯૬/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી

(૨) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૩૯/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી

(૩) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૦૧/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી

(૪) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૫૫/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી

(૫) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૯૪/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી,૮૧, ૯૮(૨) વિ.

વાલજી જખુભાઈ વીરડા

(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૯૪/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨)વિ.

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.