કાતિલ ઠંડી વચ્ચે કચ્છ સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદની આગાહી
કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં કરી પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદની આગાહી….
આગામી ગુરૂ તથા શુક્ર બે દિવસે કચ્છ સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે આવી શકે છે કમોસમી વરસાદ….
આગાહી મુજબ કચ્છના અમુક વિસ્તારોમાં ગુરૂ અને શુક્રવારના બે દિવસ સુધી પડી શકે છે કમોસમી વરસાદ….
વરસાદ શરૂ થવાની સાથે પવનની ગતિ વધીને 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહેશે અને વરસાદ બંધ થવાની સાથે પવનની ગતિ ઘટી જશે…
ત્યારે હાલમાં ભુજ બન્યું ત્રીજા નંબરનું રાજ્યનું સૌથી ઠંડું મથક…