31stની ઉજવણીને લઈને પૂર્વ કચ્છ પોલીસ એલર્ટ
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રીંગ રોડ અને જાહેર રસ્તાઓ પર પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
ગેરકાયદે પ્રવૃતિઓ પર પૂર્વ કચ્છ પોલીસ ની લાલ આંખ
જિલ્લા DySP , પીઆઇ સહિત નાં અધિકારીઓ ખુદ જાહેર માર્ગો પર ચેકીંગ હાથ ધર્યું
31st ને લઈને તમામ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ ચેકીંગ કરતી રહેશે અને કોઈપણ પ્રકાર ની ગેરપ્રવૃતિઓ જણાય તો જાગરૂક નાગરિકો પોલીસ ને જાણ કરે : SP પૂર્વ કચ્છ.