પડાણા એક્વાઝેલ કંપની નજીક ટેન્ક૨ ડ્રાઇવરો પાસેથી મેળવેલ ૮૪૦ લિટ૨ સોયાબિન તેલના જથ્થા સાથે છ ઇસમોને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી ગે૨કાયદેસ૨ પ્રવ્રુતીને અંકુશમાં લાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા અને મળેલ બાતમી હકીકત આધારે પડાણા એક્વાજેલ કંપની પાસે આરોપીઓ પોતાના સાગીરતો સાથે મળી રોડની સાઈડમાં બાવળની ઝાડીની આડસમા રોડ ઉપરથી પસાર થતા ટેન્ક૨ વાહનોના ડ્રાઇવરો પાસેથી ટેન્કર વાહનો માથી સોયાબીન તેલની ચોરી કરી પોતાના કબ્જાના વાહનોમાં ભરી રહેલ છે જે આધારે રેઈડ કરતા છ ઇસમોને સ્થાનીક જગ્યાએથી પકડીપાડી તેમની પાસે રહેલ બન્ને વાહનોમાં જોતા ૩૫ લીટરની ક્ષમતાવાળા કે૨બા નંગ-૨૪ માં સોયાબીન તેલ ભરેલ મળી આવતા આ ટેન્કર ચાલકો પાસેથી મેળવેલ સોયાબીન તેલ તેમજ બન્ને વાહનો તથા અન્ય મળી આવેલ મુદામાલ કબ્જે કરી આ છ આરોપીઓ વિરૂધ્ધ શ્રી સરકાર તરફે બી.એન.એસ. કલમ- ૩૦૩(૨),૬૧(૨),૫૪ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) નારણનાથ હરીનાથ નાથબાવા ઉ.વ-૨૯ ૨હે- દબડા વિસ્તાર મહાવીરનગર, અંજાર કચ્છ
(૨) ધનસુખનાથ હરીનાથ નાથબાવા ઉ.વ-૩૦ ૨હે- દબડાવિસ્તા૨ મહાવીરનગ૨, અંજાર કચ્છ
(૩) જીગ૨નાથ કિશો૨નાથ નાથબાવા ઉ.વ-૨૭ સતાપર ફાટક પાસે ઝુંપડા, અંજાર
(૪) કિશો૨નાથ નારણનાથ નાથબાવા ઉ.વ-૪૧ ૨હે- નગ૨પાલીકા કોલોની, નવા અંજાર
(૫) ભાવેશનાથ કાનજી બાવાજી ઉ.વ-૩૯ ૨હે- મફતનગર અંજાર
(૬) કમલનાથ સોમનાથ નાથબાવા ઉ.વ-૪૧ ૨હે-૧૫ નંબ૨ સ્કુલ સામે મફતનગ૨,અંજા૨
:: કબ્જે કરેલ મુદામાલ ::
(૧) સોયાબીન તેલના ૩૫ લીટ૨ના ભરેલ કે૨બા નંગ-૨૪ જે લિટ૨-૮૪૦ કિ.રૂ.૭૫,૬૦૦/-
(૨) ૨૦ લીટરની ક્ષમતાવાળા ખાલી કેરબા નંગ-૦૮ કિ.રૂ. 00/-
(૩) પ્લાસ્ટીક ની તેલ ભરવાના ઉપયોગમાં લીધેલ મોટી ઘ૨ણી નંગ-૨ કિ.રૂ. 00/-
(૪) સુઝુકી કેરી ડાલુ વાહન રજી. નં- જીજે-૧૨-બીઝેડ-૬૪૪૨ કિ.રૂ.૨,00,000/-
(૫) કિયા કા૨ રજી. નં-જીજે-૧૨-એફ.સી.-૨૭૨૩ કિ.રૂ.૧૦,00,000/-
(૬) મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.30,000/- ( કુલ્લ કિં.રૂ.૧૩,૦૫,૬૦0/-)
ગેરકાયદેસ૨ ૨ીતે સેક્ટર-૨ વિસ્તારમાં આવેલ આરતી કોમ્પલેક્ષ
નામના એપાર્ટમેન્ટમાં ચાલતા હુક્કાબારને પકડી પાડતી
ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી આગામી સમયમાં ૩૧ ડીસેમ્બરને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતીને જાળવવા સારૂ જરૂરી કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આવનારા ૨૦૨૫ નવા વર્ષને ધ્યાને રાખી હોટલ તેમજ પાર્ટીપ્લોટ તેમજ ખાનગી એપાર્ટમેન્ટના ચેકીંગ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સેક્ટર ૦૨ પ્લોટ નં ૧૯ માં આવેલ આરતી કોમ્પલેક્સ બિલ્ડીંગમાં આવેલ પ્રથમ માળે મકાન નં ૪ માં હુક્કાબાર ચાલતો હોવાની હકીકત આધારે રેઇડ કરતા મકાનની અંદરથી ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા પરપ્રાતિય ઇસમને પકડી પાડી તેના કબ્જા માથી અલગ અલગ પ્રકા૨ની હુક્કાઓ તેમજ હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતા ફ્લેવર્સ તથા અન્ય મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ) તેમજ વેપાર અને વાણીજય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ધારો ૨૦૧૭ ની કલમ ૨૧ (એ) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપી ::
અઝીમ ઉદીન ાન/ઓ રફીક ઉદીન લશકર ઉ.વ. ૩૭ ૨હે. પ્લોટ નં ૧૯ સેક્ટર ૦૨ આરતી કોમ્પલેકસ બિલ્ડીંગમાં પ્રથમ માળ મ.નં. ૦૪ ગાંધીધામ મુળ રહે. દેબા રતાન બજાર થાના મુડાજાર જી.હુજાઈ આસામ
:: કબ્જે કરેલ મુદામાલ ::
(૧) અલગ અલગ કલર તથા સાઈઝના નળી સાથેના તૈયાર હુક્કા નંગ-૦૭ જે એક હુક્કાની કિ.રૂ. ૨૦૦૦/- લેખે કિ.રૂ. ૧૪,૦૦૦/-
(૨) અલગ અલગ કલ૨ની હુક્કો પીવા માટેની નળીઓ નંગ-૦૫ જે એક નળીની કિ.રૂ.૧૦૦/- લેખે કિ.રૂ. ૫૦૦/-
(3) સ્મોકીંગ કમીાર ના કુલ પેકેટ નંગ-૨૪ જે એક પેકેટની કિ.રૂ.૧૦૦/- લેખે કિ.રૂ. ૨૪૦૦/-
(૪) અલ્હાજ લવ ૬૬ ના પેકેટ નંગ-૦૬ જે એક પેકેટની કિ.રૂ.૫૦/- લેખે કિ.રૂ. 300/-
(૫) અલ અયાન સિગ્નેચર ફ્લેવર નુ પેકેટ નંગ-૦૧ જેની કિ.રૂ. ૮૦૦/-
(૬) રોયલ સ્મોકિન કીવી બ્લાસ્ટ પ્રીમીયમ કવાલીટી શીશા ફ્લેવરના પેકેટ નંગ ૦૨ જે એક પેકેટની કિ.રૂ.૧૩૦૦/- લેખે કિ.રૂ. ૨૬૦૦/-
(૭) અલ ફખર મીન્ટ ફ્લાવર પેકેટ ૦૧ કિ.રૂ. ૨૬૦૦/-
(૮) અલ ફખર ગ્રેપ ફ્લાવર પેકેટ ૦૧ કિ.રૂ. ૨૬૦૦/-
(૯) અલ ફખર બ્લુ બેરી ફલાવર પેકેટ ૦૧ કિ.રૂ. ૨૯૦૦/-
(૧૦) અલફાજ પાન રસ ફ્લેવર પેકેટ ૦૧ કિ.રૂ. ૧૫૦૦/-
(૧૧) સિલ્વર પેપરનો વપરાયેલ રોલ કિ.રૂ. ૧૦૦/-
(૧૨) કોકોયાયાના કોલસાના પેકેટ નંગ-૦૨ જે એક પેકેટની કિ.રૂ.૧૦૦/- લેખે કિ.રૂ. ૨૦૦/-
(૧૩) લોખંડની સગડી જેમાં રાખ (સેલી) છે કિ.રૂ. ૧૦૦/-
(૧૪) એક હાથા વાળો સ્ટીલનો કાણા વાળો ઝારો જેની કિ.રૂ. ૧૦૦/-
(૧૫) એક સ્ટીલનો નાનો ચીપીયો કિ.રૂ. ૨૫/-