આમદાવાદમાં કુખ્યાત આરોપીના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ?
સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે? આ મામલે વધુમાં વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે? ત્યારે જાણવા મળી રહ્યું છે કે, ડ્રોન કેમેરા વડે પણ સખ્ત વોચ રાખવામા આવી હતી. ગત તા. 18મી ડિસેમ્બરે પોલીસ પર હુમલાની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તંત્રે સખ્ત કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાઈ રહ્યું છે.