કચ્છમાં CPI ની જગ્યા રદ કરીને 3 પોલીસ સ્ટેશન પી.આઈ કક્ષામાં તબદીલ કરાયા
પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયા
પૂર્વ કચ્છમાં રાપર સીપીઆઇની જગ્યા તબદીલ કરાઈને ખડીર પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયું
પશ્ચિમ કચ્છમાં નલિયા સીપીઆઈ જગ્યા નારાયણ સરોવર અને નખત્રાણા સીપીઆઇની જગ્યા રદ કરીને નરા પોલીસ સ્ટેશન ને અપગ્રેડ કરાયો