બેટ દ્વારકામાં થયેલા ગેરકાયદે દબાણો પર ફેરવી દેવાયું તંત્રનું બુલડોઝર

copy image

copy image

સૂત્રોમાંથી માહિતી મળી રહી છે બેટ દ્વારકામાં થયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું છે. આ કાર્યવાહીથી અહી આવેલ સરકારી જમીન પર કબ્જો જમાવી બેઠેલા ભુમાફિયામાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવી રહ્યું છે.