રાજ્યની વડી અદાલત દ્વારા વચ્ચગાળાના જામીન મળ્યા બાદ ફરાર આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

રાજ્યની વડી અદાલત દ્વારા વચ્ચગાળાના જામીન પર રહેલો આરોપી ફરાર થતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ જૂનાગઢના અને પાલારા જેલમાં રહેલા આરોપી ઈશમને હાઈકોર્ટે સાત દિવસના વચ્ચગાળાના જામીન આપેલ હતા, પરંતુ મુદત પૂર્ણ થયા છતાં તે હાજર ન રહેતા તેના વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ કરવામાં આવેલ છે.